આણંદ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી જાહેરમાં લાઉસ્પીકર વગાડવા લેવી પડશે પરવાનગી. - At This Time

આણંદ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી જાહેરમાં લાઉસ્પીકર વગાડવા લેવી પડશે પરવાનગી.


આણંદમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આગામી તારીખ 7, મે 2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે, આ ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ એ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.