આજરોજ કનાઈ ગામના અને કોંગ્રેસના સક્રિય - At This Time

આજરોજ કનાઈ ગામના અને કોંગ્રેસના સક્રિય


આજરોજ કનાઈ ગામના અને કોંગ્રેસના સક્રિય એવા શ્રી ટી.વી.પટેલને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટીના ચેરમેન બનવા બદલ સમગ્ર કનાઈ ગામના ગ્રામ જનોએ ગામના ચોકમાં ફુલહાર કરી સન્માન કર્યું.તથા કનાઈ ગ્રામજનો દ્વારા આપશ્રી હજુપણ આગળ વધી વધુ તરરકી કરો તેવા આશીર્વાદ આપ્યા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.