આચારસંહિતામાં પણ વેરા વસૂલાત, 50 લાખની રિકવરી
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી બની છે. આ સમયે તંત્ર ચૂંટણીની કામગીરીમાં હોવાથી અન્ય કામગીરી ઓછી થાય છે ખાસ કરીને વસૂલાતની આકરી કામગીરી અટકી જાય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાએ આ વખતે તેમાં કોઇ બાંધછોડ કરી નથી અને એક જ દિવસમાં 50 લાખની ઉઘરાણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.