ત્રણ કેસોમાં મદદ કરતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
ત્રણ કેસોમાં મદદ કરતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
૧૦/૦૩/૨૦૨૪ ના ક.૦૯/૦૦ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન લોકેશન પાસે બે મો.સા. ચાલક વચ્ચે અકસ્માત થતા બન્ને મો.સા.ચાલકોએ બોટાદ ટાઉન પો.સ્ટે. જઈ સામ-સામે આક્ષેપ કરતા હોય,જેથી તેઓને તપાસ કરનાર કર્મચારીનાઓને VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરી ધોરણસરની કાર્યવાહી કરેલ,.તા.૧૩/૦૩/૨૦૨૪ના સાંજના ક.૧૬/૩૦ થી ક.૧૭/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર પોતાનું બેગ રીક્ષામાં ભુલી ગયેલ, જે VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ CCTV કેમેરાની મદદથી રીક્ષાનો રજી.નં. GJ-13-AT-692 મેળવી ટેકનિકલ એનાલિસિસથી રીક્ષા ચાલકને ગણતરીની કલાકોમાં જ શોધ કરી અરજદારને બેગ પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.તા.૨૦/૦૧/૨૦૨૪ ના ક.૧૬/૩૦ વાગ્યાના અરસામાં હીરો સ્પ્લેન્ડર રજી.નં. GJ-03-DF-1329 નું મો.સા. બોટાદ વડોદરીયા હોસ્પિટલની પાસે થી કોઈ અજાણ્યો ઇસમ મો.સા. લઈ ગયેલ હોય,જે VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તા. ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ ક. ૧૧/૦૦ વાગ્યે એલર્ટ આવતા મો.સા.ચાલકને નેત્રમ ખાતે લાવી મો.સા.ને આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.