ધજાળા પોલીસ દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો . - At This Time

ધજાળા પોલીસ દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો .


ધજાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ડી.ડી. ચુડાસમાદ્વારા પોલીસ ટીમ સાથે નોલી ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે નોલી ગામથી નાગડકા ગામ તરફ જવાના સીમ વિસ્તારમાં કાચા રસ્તા ઉપર આવેલ માલિકી ની વાડીમાંથી ગે.કા. પાસપરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૫૮૪ જેની કિ.રૂ.૫,૭૨,૭૦૦/- તથા બીયરના ટીન નંગ-૬૮ કિ.રૂ.૬૮૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૭૯,૫૦૦/-નો જથ્થો પકડી પાડી તેઓના વિરુધ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(૧) PSI શ્રી ડી.ડી.ચુડાસમા ધજાળા પોલીસ સ્ટેશન

(૨) UHC વિજયસિંહ બન્નેસંગભાઇ ચૌહાણ ધજાળા પોલીસ સ્ટેશન

(3) UHC અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા ધજાળા પોલીસ સ્ટેશન

(૪) UPC ખોડાભાઇ પોલાભાઇ રંગપરા ધજાળા પોલીસ સ્ટેશન

(૫) UPC હીતેષભાઇ વિનાભાઇ જીડીયા ધજાળા પોલીસ સ્ટેશન

(S) UPC સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી ધજાળા પોલીસ સ્ટેશન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.