હાલમાં બોટાદ પોલીસ દ્વારા લીંબાળી ગામને શાંત થતા સજાગ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું
હાલમાં બોટાદ પોલીસ દ્વારા લીંબાળી ગામને શાંત થતા સજાગ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું
સુરક્ષા સેતુ સોસાયટી,બોટાદ તેમજ સુરક્ષિત બોટાદ અભિયાન અર્તગત દ્વારા લીંબાળી ગામના સરપંચ જેન્તીભાઈ ઝાપડિયાનું સન્માન બોટાદ પોલીસ દ્રારા આપવામાં આવેલ છે જેને કે 2023 માં એક પણ ગુનો નોંધાયેલ નથી જે ખૂબ સારી બાબત છે બોટાદ પોલીસ દ્રારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે ભવિષ્યમાં લીંબાળીના ગ્રામજનો અને આપનું શાંત તથા સજાગ ગામ લીંબાળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદ્દતરૂપ થઈ બોટાદને સુરક્ષિત જિલ્લો બનાવવામાં સહભાગી થશો એવી અપેક્ષા.અને અંતે બોટાદ પોલીસે લીંબાળી ગામના સરપંચ થતા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.ત્યારે લીંબાળી ગ્રામજનોને બોટાદ મિડીયા ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.