જસદણના દેવપરામાં કેસૂડાંની મીઠી મહેક: આવી કેસૂડાંના રંગે રંગાવવાની મોસમ - At This Time

જસદણના દેવપરામાં કેસૂડાંની મીઠી મહેક: આવી કેસૂડાંના રંગે રંગાવવાની મોસમ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ફાગણ એટલે વસંતનું આગમન અને વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં કઇક અનેરું પરિવર્તન આવતું હોય છે ત્યારે જસદણ નજીક દેવપરા વિસ્તારમાં જાણીતા પ્રકૃતિ પ્રેમી જયંત મોવલિયાએ ખેંચેલી કેસૂડાંની મનમોહક અને આકર્ષક તસ્વીરો સામે આવી છે ત્યારે વનવગડે જઈ ફૂલો વીણવા અને ફાગણની મીઠી સુગંધ ઝીલવાનું ખાસ મન થઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.