હિંમતનગર થી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નું ગૌરવ - At This Time

હિંમતનગર થી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નું ગૌરવ


હિંમતનગર થી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નું ગૌરવ.......
એસ.એસ.મહેતા આર્ટસ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ, હિંમતનગરમાં તારીખ ૧૨/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ વાર્ષિક મહોત્સવ રાખવામાં આવેલ હતો. જેમાં B.Com ના બીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થીની હેતલ જોષીએ હેમ.ઉત્ત.ગુજ.યુનિવર્સિટી ની ઇન્ટર યુનિવર્સિટી જુડો રમતમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ જે બદલ હિંમતનગરના માનનીય ધારાસભ્યશ્રી વી.ડી .ઝાલા સાહેબ ના વરદ હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. હેતલ ના પિતા શ્રી સંતોષભાઈ જોશી ફાર્મસી કોલેજના કર્મચારી છે. જે બદલ દીકરી હેતલ જોષીને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.