મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરવામા આવ્યુ. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરવામા આવ્યુ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરવામા આવ્યુ.

કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર ના હસ્તે કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે.

આગામી સમયમાં આ એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓ માટે આરોગ્યના મહત્વપૂર્ણ સંસાધન તરીકે ઉપયોગી સાબિત થશે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.