માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટી.બીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું
માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટી.બીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી
આજ રોજબોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટી.બી.ના દર્દીઓ પૂરતા પ્રમાણમાં પોષણ તથા જરૂરી ખોરાક મળી રહે તે અનુસંધાને દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ પ્રા.આ.કેન્દ્ર માંડવા મેડિકલ ઓફિસર તથા સ્ટાફે પોષણ કીટ દર્દીઓને વિતરણ કરેલ.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.