જાયન્ટ્સ હિંમતનગર સહિયર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા...... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા……


જાયન્ટ્સ હિંમતનગર સહિયર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા......
આજ રોજ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ. તેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર તરફથી બોર્ડના વિદ્યાર્થીઓને જલારામ વિદ્યા સંકુલ અને હિંમત હાઈસ્કૂલ નં 2 ખાતે ગ્રુપના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી મોઢું મીઠું કરાવ્યું. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ કામિનીબેન, રાજેશ્વરીબા રહેવર, દિપ્તીબેન, કાજલબેન, રીંકલબેન, રીનાબેન, પ્રિયંકાબા, રંજનબા, રાણુબા, રીટાબેન, વિમળાબેન, ઇલાબેન, રોશનીબેન, મંજુલાબેન, રેખાબેન, અંકિતાબેન તથા અન્ય બહેનો મોટી સંખ્યામાં હાજર રહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.