સીમંતના બીજા દિવસે પતિએ પેટમાં લાત મારી કહ્યું ‘બે લાખ લેતી આવ નહિતર મારી નાખીશ’
લીવ ઇનમાં રહ્યા બાદ લગ્ન કર્યા પરંતુ પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપવા લાગ્યા’તા
રાજકોટ મામાના ઘરે રહેતી પરિણીતાએ પુત્રને જન્મ આપ્યા છતાં સાસરિયા ચહેરો જોવા ન આવ્યા
શહેરમાં છેલ્લા નવ માસથી મામાના ઘરે રહેતી યુવતીએ અમદાવાદ રહેતા તેના પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી, પતિ નશાખોર હાલતમાં મારકુટ કરતો અને સાસરિયાઓ પણ દહેજ મુદ્દે ત્રાસ આપતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.