87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ આમ આદમી પાર્ટીમાં દાવેદારી નોંધાવી - At This Time

87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ આમ આદમી પાર્ટીમાં દાવેદારી નોંધાવી


87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ આમ આદમી પાર્ટીમાં દાવેદારી નોંધાવી 87 વિસાવદર વિધાનસભામાં ની પેટા ચૂંટણી આવી રહી છે તો વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા એ આમ આદમી પાર્ટીમાં દાવેદારી નોંધાવી છે મહેન્દ્ર ડોબરીયા 2019 થી આમ આદમી પાર્ટીમાં કાર્યરત છે તેમજ આમ આદમી પાર્ટી નું સંગઠન મજબૂત કરવામાં સૌથી મોટો સિંહ ફાળો રહ્યો છે ગત વિધાનસભાની ચૂંટણીમાં મહેન્દ્ર ડોબરીયાએ મહત્વની ભૂમિકા ભજવી અને વિસાવદર વિધાનસભાને વિજય અપાવ્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે વરણી થઈ અને વિસાવદર તાલુકામાં સંગઠનને વધુ મજબૂત કર્યું છે હાલ વિસાવદર વિધાનસભા ફરી પેટા ચૂંટણી આવી રહી છે તો મહેન્દ્ર ડોબરીયાએ આમ આદમી પાર્ટી માં પોતાની દાવેદારી નોંધાવી છેત્યારે લોકોમાંથી પણ મહેન્દ્ર ડોબરીયા ને બાહોળો પ્રતિસાદ મળી રહ્યો છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.