શ્રી ધર્મબંધુજી અને શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાતે - At This Time

શ્રી ધર્મબંધુજી અને શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાતે


શ્રી ધર્મબંધુજી અને શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાતે

જાણીતા ક્રાંતિકારી શ્રી સ્વામી ધર્મબંધુજી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત યોજાઈ હતી, જેમાં સાંપ્રત મુદ્દાઓ સાથેનાં પ્રવાહો સંબંધી ચર્ચા થઈ. આ મુલાકાત વેળાએ ઉત્તરપ્રદેશનાં નાણાંમંત્રી શ્રી સુરેશ ખન્ના જોડાયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.