કોર્પોરેશનનો ઢોર ડબ્બો ફરી વિવાદમાં ટેગ વગરના 67 પશુ મળી આવ્યા - At This Time

કોર્પોરેશનનો ઢોર ડબ્બો ફરી વિવાદમાં ટેગ વગરના 67 પશુ મળી આવ્યા


ગાંધીનગર મહાનગરપાલિકાનો સેક્ટર ૩૦માં આવેલો ઢોર ડબ્બો ફરીથી વિવાદમાં આવ્યો છે. ચેરમેન દ્વારા ઓચિંતી લેવામાં આવેલી મુલાકાત દરમિયાન આ ડબ્બામાં ૬૭ જેટલા પશુઓ ટેગ વગરના મળી આવ્યા છે. જેના પગલે મોટી ગરબડની શક્યતાને નકારી શકાતી નથી. જોકે તાત્કાલિક અસરથી તમામ પશુઓને ટેગ લગાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.