ખરોડ ખાતે શ્રીમતી એ.બી.પટેલ સર્વોદય વિદ્યામંદિર અને જી એન પટેલ ઉચ્ચત્તર સર્વોદય વિદ્યામંદિર ધોરણ ૧૦અને૧૨ નો વિદ્યાર્થી ઓને આને શુભેચ્છા તથા વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

ખરોડ ખાતે શ્રીમતી એ.બી.પટેલ સર્વોદય વિદ્યામંદિર અને જી એન પટેલ ઉચ્ચત્તર સર્વોદય વિદ્યામંદિર ધોરણ ૧૦અને૧૨ નો વિદ્યાર્થી ઓને આને શુભેચ્છા તથા વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો


ખરોડ ખાતે શ્રીમતી એ.બી.પટેલ સર્વોદય વિદ્યામંદિર અને જી એન પટેલ ઉચ્ચત્તર સર્વોદય વિદ્યામંદિર ધોરણ ૧૦અને૧૨ નો વિદ્યાર્થી ઓને આને શુભેચ્છા તથા વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો

વિજાપુર તાલુકાના ખરોડ નાગરિક મંડળ સંચાલિત શ્રી ડી. એસ. જે. પટેલ શિક્ષણ સંકુલ શ્રીમતી એ .બી .પટેલ સર્વોદય વિદ્યામંદિર અને જી. એન. પટેલ ઉચ્ચત્તર સર્વોદય વિદ્યામંદિર ખાતે ધોરણ- ૧૦ અને ધોરણ -૧૨ ના વિદ્યાર્થી ઓને શુભેચ્છા સમારંભ તથા શાળા ના ઉચ્ચતર વિભાગ ના મ.શિક્ષક સુરેન્દ્ર સિંહ.એફ.ચૌહાણ વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાઈ ગયો
ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે શું કરવું તેના માટે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગળ શું અભ્યાસ કરવો તે પણ માહિતી હતી અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપતી વખતે ગભરાઈ જવું નહીં પરીક્ષા આપવાની તેવી પણ માહિતી આપી હતી કહેવત છે . જે ઝાડ પર ચડે તે પડે પણ ખરાં અને કામિયાબી પણ મળે દરેક વિદ્યાર્થી ઓને એક ફિલ્મ છે તેને જોવા જેવી છે.૧૨ નપાસ (ફેઈલ) એવું ફિલ્મ ટૂંકા સમયમાં ટેલિવિઝન ના પડદા પર બતાવવા ની છે તે દરેક માનવી એ જોવો તેથી ધોરણ -૧૦,૧૨ ના વિદ્યાર્થી ઓ સમજાવ્યું હતું. સમારંભ ના અધ્યક્ષ મનુભાઈ.કે.ચોકસી વિદ્યાર્થીઓ ને અંતરમન થી હ્રદય પૂર્વક વિચાર વિમર્શ કર્યો હતો.
આ શાળામાં શિક્ષક તથા ગુરુ તરીકે ને ફરજ બજાવતા શિક્ષક શ્રી સુરેન્દ્રસિંહ.કે .ચૌહાણ વય નિવૃત્તિ થાય તેમને હ્રદય પૂર્વક વય નિવૃત્તિ સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પણ. અંતરમન વય નિવૃત્તિ ગુરુ જી સુરેન્દ્રસિંહ.કે .ચૌહાણ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સમારંભ ના અધ્યક્ષશ્રી મનુભાઈ .કે. ચોકસી (પૂર્વ ચેરમેન ,શિક્ષણ સમિતિ મહેસાણા જિલ્લા પંચાયત તથા પ્રખર સામાજિક કાર્યકર ) મુખ્ય મહેમાન શ્રી પટેલ વિષ્ણુભાઈ રાવજી ભાઈ (ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ હાઈસ્કૂલ.વિસનગર) અતિથિ વિશેષ માં રાઠોડ દિલીપભાઈ મનુભાઈ , રાવળ વિનોદભાઈ નટવરભાઇ , રાઠોડ હસમુખ સિંહ રણજીતસિંહ (, પટેલ સંજયભાઈ જોઈતા ભાઈ, મકવાણા જગતસિંહ કાન સિંહ તથા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરનાર સ્કૂલ ના અંગ્રેજી ના શિક્ષક શ્રી નરેશભાઈ ડી પરમાર અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમ હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.