બાલાસિનોર પાડવા ભગા બારીયા પ્રાથમિક શાળા મા ચોપડા તથા પેન્સિલ રબર 155 બાળકોને વિતરણ કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર પાડવા ભગા બારીયા પ્રાથમિક શાળા મા ચોપડા તથા પેન્સિલ રબર 155 બાળકોને વિતરણ કરવામાં આવ્યું


આજરોજ તારીખ ૧૨-૨-૨૦૨૪ ગુરુવાર.. મહીસાગર જિલ્લામાં તાલુકો બાલાસિનોર -પાંડવા આવેલી પ્રાથમિક શાળા ભગાબારીયા..

ધો - ૧ થી ૮ માં ૧૫૫ બાળકો ને ચોપડા, પેન, પેન્સિલ, રબર, સંચો કીટો વગેરે આપવામાં આવ્યું.
વંદે માતરમ ગ્રુપ બાલાસિનોર મહેશભાઈ જૈન દ્રારા આપવામાં આવી.તેમનું પુષ્પગુચ્છ સ્વાગત કરવામાં આવ્યું..
શાળાના આચાર્ય રમેશભાઈ પ્રજાપતિ, શિક્ષકો સ્ટાફ,બી.એલ. ચૌહાણ, નરેન્દ્ર પરમાર દેવરાજ સાઉન્ડ,બિપિન ઝાલા,રાજેન્દ્ર પ્રવતભાઈ,વિક્રમભાઈ,અપ્પુભાઈ,વિપુલ,અલ્પેશ, રાહુલ,હાજર રહ્યા હતા..મહાનુભાવો દ્રારા વિતરણ કરવામાં આવ્યું..


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.