બોટાદના વડોદરિયા હોસ્પીટલ ખાતે સવા આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રિ મેગા મેડિકલ કેમ્પ યોજાયો
બોટાદના વડોદરિયા હોસ્પીટલ ખાતે સવા આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રિ મેગા મેડિકલ કેમ્પ યોજાયો
બોટાદના પાળીયાદ રોડ પર આવેલ ટી એમ વડોદરિયા હોસ્પિટલ(પ્રમુખ સ્વામી હેલ્થ કેર)ખાતે જોરાવરનગર સુરેન્દ્રનગરનું સવા આયુષ હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે ફ્રિ મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટના ડો.કબીર દેસાઈ,ન્યુરો સર્જરીના ડો.પાર્થ વાળા,યુરો સર્જરીના ડો.ગૌરવ બાગમેર આ કેમ્પમાં હાજર રહી 200 જેટલા દર્દીઓને તપાસ કરી સારવાર કરવામાં આવી હતી આ કેમ્પનું આયોજન સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે હોસ્પિટલ સ્ટાફ તેમજ માર્કટીંગ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.