*બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ૧૪મો સમૂહ લગ્ન મહોસ્તવ યોજાયો* *નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં : સમાજના તરલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો*
*બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ૧૪મો સમૂહ લગ્ન મહોસ્તવ યોજાયો*
*નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં : સમાજના તરલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો*
*બાલાસિનોર પ્રતિનિધિ*
બાલાસિનોર તાલુકાના દેવ ખાતે બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજમાં લગ્ન સમયે તામજામ કરી ખોટા ખર્ચ કરતા પરિવારોને સમૂહ લગ્ન કાર્યક્રમોમાં જોડાવા અપીલ કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના દેવ ખાતે બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ૧૪ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવ દંપીઓએ લગ્ન યોજાયા હતા સાથે ધોરણ ૧૦ અને ૧૨ માં સારી ટકાવારી મેળવેલા તારલાઓને સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમોમાં વિવિધ દાતાઓ દ્વારા કન્યાદાન, જમણવારનો ખર્ચો ઉઠાવવામાં આવ્યો હતો.
*રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.