માંગરોળ તાલુકાના આરેણા ગામે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું - At This Time

માંગરોળ તાલુકાના આરેણા ગામે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું


તા.૩૧-૦૧-૨૦૨૪ ના દિવસે માંગરોળ તાલુકાના આરેણા ગામે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ ATMA પ્રોજેક્ટ ઈશીતાબેન ઝાલા તથા હિતેશભાઈ ચુડાસમા તથા કટારીયા સાહેબ તેમજ HDFC BANK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળના FF કિશોરભાઈ ચુડાસમા FF સુનિલભાઈ ચારિયા દ્વારા પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ FMT મોહનભાઈ પંડિત FMT વિજયભાઈ પરમાર દ્વારા પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવ સફળ ખેતી માહિતી માર્કેટિંગ ગૌ પંશગૌવ્યની સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.