જસદણ તાલુકાનું વદોડ ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વદોડમાં સાફસફાઈ બાબતે બેદરકારી
જસદણ તાલુકાનું વદોડ ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વદોડમાં સાફસફાઈ બાબતે બેદરકારી સામે આવી છે. જેમાં તસવીરમાં તમે જોઈ શકો છો કે દરવાજાની બાજુમા કચરાના ગંજ જામ્યા છે. આ કેન્દ્રમાં અસંખ્ય બીમાર લોકો સારવાર અર્થે આવતા હોય છે ત્યારે જો આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સાફ સફાઈ ના થતી હોય તો બીમાર દર્દીઓ કેમ સાજા થતાં હશે જેવા અનેક પ્રશ્ન ઊભા થયા છે.
રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.