વિસાવદર તાલુકા ના કાલસારી ગામે આપ ની જનસભા
વિસાવદર તાલુકા ના કાલસારી ગામે આપ ની જનસભા
વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાના જણાવ્યા અનુસાર તારીખ 13,1,2024 ને શનિવાર ના રોજ સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂતોના મસીહા એવા શ્રી ઈશુદાનભાઈ ગઢવી ના અધ્યક્ષ સ્થાને વિસાવદર તાલુકાના કાલસારી ગામે જનસભા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા કાર્યકારી પ્રમુખ જગમાલભાઈ વાળા સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ પરેશભાઈ ગોસ્વામી કરસનદાસબાપુ ભાદરકા પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ જુનાગઢ જિલ્લા પ્રભારી રામજીભાઈ ચુડાસમા વિસાવદર તાલુકાના કાલસારી ગામે સભાને સંબોધન કરશે તો વિસાવદર વિધાનસભા ના દરેક મતદાર ભાઈયોતેમજ બહેનો ને આમાં આદમી પાર્ટીવતી જાહેર આમન્ત્રણ આપવામાં આવેછે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.