વાવડી સેવા સહકારી મંડળી ના મૃતક સભાસદો ના વારસો ને સહાય ચેક અર્પણ સહકારી અગ્રણી વિરજીભાઈ ઠુંમર - At This Time

વાવડી સેવા સહકારી મંડળી ના મૃતક સભાસદો ના વારસો ને સહાય ચેક અર્પણ સહકારી અગ્રણી વિરજીભાઈ ઠુંમર


વાવડી સેવા સહકારી મંડળી ના મૃતક સભાસદો ના વારસો ને સહાય ચેક અર્પણ સહકારી અગ્રણી વિરજીભાઈ ઠુંમર

કુંકાવાવ તાલુકા ના વાવડી સહકારી સંસ્થા ના સભાસદ જયંતીભાઈ પ્રાગજીભાઈ ઠુંમર તેમજ મગનભાઈ રામજીભાઈ દેસાઈ કુદરતી દેહાવસાન થતા વાવડી રોડ સેવા સહકારી મંડળી તરફ થી બંનેના વારસદારોને ૨૫-૨૫ હજાર રૂપિયા ની સભાસદ મૃત્યુ સહાય સદગત ના વારસદારોને ચેક અર્પણ કરતા સેવા સહકારી મંડળીના પ્રમુખ પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર સહિત ના ડિરેક્ટરો એ વાવડી સેવા સહકારી મંડળી તરફ એક અર્પણ કર્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.