ભેસાણ તાલુકાના છોડવડી ગામ ની કથિરીયા વાડી ખાતે તાલુકા કક્ષા નું પશુ પાલન સિબિર યોજાઈ
ભેસાણ તાલુકાના છોડવડી ની કથિરીયા વાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત અને જૂનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષા ની પશુ પાલન સિબિર નુ તંત્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષ હતા પરંતુ તેજ હાજર ન હતા પરંતુ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્ય ક્રમ ને ખુલો મૂક્યો હતો જીલ્લા માંથી આવેલ પશુ ડોકટરો દ્વારા પશુ પલકો ને પશુ ની જાણવની માટે માહિત ગાર કરાયા હતા અને પશુ પાલકો ને મળતા લાભો અને વ્યવસ્થા ને લગતી અધતન માહિતી આપવા માં આવી હતી આ કાર્યક્રમ માં આજુબાજુ ના ગોવ સાડા ના પ્રમુખો અને મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા હતા આ તકે કાર્યક્રમ માં જૂનાગઢ જિલ્લા પંચાયત ના નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભેસાણ જિલ્લા પંચાયત સીટ ના બંને હોદેદારો હાજર રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ સહિત અન્ય હોદેદારો હાજર રહ્યા હતા અને માત્ર તાલુકાના જ અગ્રણી ઓ હાજર હતા તેમજ ભેસાણ તાલુકા ના પશુ ચિકિત્સા ડોકટર વઘાસિયા સાહેબ તેમજ તેમની પૂરી ટીમ જેને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ..... કાસમ હોથી.. ભેસાણ. મો.913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.