આજરોજ ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા ની કારોબારી અને સમીક્ષા બેઠક યોજવામાં આવી
આજરોજ ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા ની કારોબારી અને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભાના વિસ્તારક અર્પણભાઈ ઠક્કર ઝોન પ્રભારી અને રાજકોટ જિલ્લાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના મંત્રી અને જસદણ તાલુકાના પ્રભારી મનોજભાઈ રાઠોડ જસદણ તાલુકાના પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરીયા મહામંત્રી કલ્પેશભાઈ વાવડીયા મહામંત્રી શ્રી વનરાજભાઈ ખીટ રાજકોટ જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી જસદણ તાલુકાના તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલા ઉમેદવારો અને સૌ કોઈ હોદ્દેદારો હાજર રહ્યા હતા આગામી સંગઠનને મજબૂત બનાવી અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.