ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની લોકસભાની આગામી ચૂંટણીની યોજનાઓના આયોજન અને કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની લોકસભાની આગામી ચૂંટણીની યોજનાઓના આયોજન અને કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની બેઠક અંતર્ગત તા. ૪ જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ સર્કીટ હાઉસ,બોટાદ ખાતે જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય તથા જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલએ ઉપસ્થિતિ રહી અપેક્ષિત પદાધિકારીઓને લોકસભાની આગામી ચૂંટણીની યોજનાઓના આયોજન અને કાર્યક્રમો અંગે વિસ્તૃત જાણકારી આપી આ બેઠકમાં પ્રદેશ કારોબારી સદસ્યઓ,જિલ્લાના પદાધિકારીઓ,મંડલના પ્રમુખ-મહામંત્રીઓ,તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ,સહકારી આગેવાનો,ચૂંટાયેલા સદસ્યઓ તેમજ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.