મહીસાગર જીલ્લામાં 108ને વર્ષ દરમિયાન વિવિધ મળેલા કેશની વિગત હાર્ટ એટેકના કુલ 691 કેસ સામે આવ્યા
મહીસાગર જીલ્લામાં વર્ષ દરમિયાન કુલ કેસ 20657 આવ્યા સૌથી વધુ કેશ પ્રસુતિના 9680 કેસ ઇમરજન્સી વાહનોમાં નોંધાયા મહીસાગરમાં 108 ઈમરજન્સીની 13 એમ્બ્યુલન્સ કાર્યરત છે માત્ર પંદરથી વીસ મિનિટમાં પહોંચી જયને અનેક દર્દીઓના જીવ બચાવ્યા તહેવારોમા સમય ગાળામાં દરમિયાન અકસ્માત તથા દાઝી જવાના કિસ્સોમાં 40 થી 70 ટકા સુધીનો વધારો પણ નોંધાય છે વર્ષ દરમિયાન મહિસાગર જિલ્લામાં 108 ને મળેલ કેસ
પેટમાં દુખાવો= 2146 એલર્જી =38 વર્તણુક ગુણ સમસ્યા= 12 શ્વાસની તકલીફ =884 છાતીમાં દુખાવો= 691ખેંચ આવવી.300 ડાયાબિટીસ.112 પર્યાવરણ સમસ્યા .04 વધુ તાવ.1020 ઝેર પોઈજન.411 ડિલિવરીનો દુખાવો .9679 માથાનો દુખાવો .47 લખવો. 64 નોન વિકલહ અકસ્માત.. 2041
વ્હીકલ અકસ્માત.. 2060 અન્ય સમસ્યા .1148
કુલ ટોટલ 20657 કેશની સંખ્યા સામે આવી હતી આમ મહીસાગર જીલ્લામાં એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરી સામે આવતા ઉપર મુજબ દર્દીઓનો જીવ બચાવવામાં મહીસાગર જીલ્લાની ટીમ ખડેપગે કામગીરી કરવામાં સફળ રહ્યા છે
કન્યા શાળાના બાળકોને એમ્બ્યુલન્સની વિવિધ માર્ગદર્શન આપતા સંતરામપુર એમ્બ્યુલન્સની ટીમ.મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા કન્યા શાળામાં 108 ના કર્મચારીઓ દ્વારા નાના બાળકોને 108 ને લગતી દરેક પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા ત્યારે પાયલોટ તેમજ ડોક્ટરની ટીમ દ્વારા 108 ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માં વાકેફ કરી અને વિવિધ જાણકારી આપતી હતી આમ શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ બતાવવામાં બાળકો પોતાની આસપાસ બનતી ઘટનાઓ પ્રવૃત્તિઓમા ભવિષ્યમાં સહભાગી બનવામાં સરળતા રહે અને આ માર્ગદર્શન મળવાથી બાળકો અને શિક્ષકો પણ ખુશીમાં જોવા મળ્યા હતા ત્યારે સારી કામગીરી કરવા બદલ સંતરામપુર એમ્બ્યુલન્સની ટીમને અભિનંદન આપ્યા હતા શાળાના શિક્ષકોએ અને આભાર માન્યો હતો
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.