જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ
માળીયા હાટીના તાલુકાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા નો લાડક્વાવ્યો પુત્ર શ્રી વિરસિંહ સીસોદીયા મારા વ્હાલા દીકરા,
હંમેશાં જીવનમાં ખુશ રહે,
તુ હૃષ્ઠપૃષ્ઠ, તંદુરસ્ત અને હસતો રહે
મારા આશીર્વાદ છે દીકરા…
વારંવાર આ દિવસ આવે,
વારંવાર આ દિલ ગાયે,
તુ જીવે હજારો વર્ષો-વર્ષ
કે દિવસ હોય એક હજાર.
દીકરાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
ભલે તમે ગમે તેટલા મોટા હોય.
તમે હંમેશાં મારા નાના રાજકુમાર રહેશો,
આશા છે કે તમારો જન્મદિવસ યાદગાર રહે.
હેપ્પી બર્થ ડે મારા દીકરા.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.