મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા ગામ પાસે થઈને પસાર થતા રસ્તા પર જોવા મળ્યો અજગર. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના આગરવાડા ગામ પાસે થઈને પસાર થતા રસ્તા પર જોવા મળ્યો અજગર.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર અને આગરવાડા વચ્ચે નાં જંગલ વિસ્તાર માંથી પસાર થતા રસ્તા પર આશરે ૭ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો અજગર જોવા મળ્યો

લગભગ ૫ મિનિટ સુધી રસ્તા પર આ અજગર પડી રહ્યો હતો જેને રસ્તે જતા લોકોએ નિહાળ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.