વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર યોજના ફેલ - At This Time

વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર યોજના ફેલ


વડનગર એ ઐતિહાસિક પૌરાણિક નગરી કહેવામાં આવે છે. પરંતુ વડનગર નાં ૬ દરવાજા ની અંદર નગર રચના શ્રેષ્ઠ તરીકે કે નું ચીની યાત્રી યુ.એન. સંગ ના પુસ્તક માં લખેલું છે. કે વડનગર માં ગમે તેટલો વરસાદ પડે તો એ વડનગર નગર માં પાણી ના ભરાઈ જાય તેવી નગર રચના કરવામાં આવી હતી તેમાં ખુલ્લી ગટરો ને કારણે રોડ પર પાણી નથી દેખાતું હતું પરંતુ આજ ના સમય માં અંડરગ્રાઉન્ડ ગટર યોજના થવા થી ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર કહેવા નું પૂરું થ ઇ ગયું છે. કેમ કે વડનગર અંડરગ્રાઉન્ડ ગટર યોજના સન ૨૦૧૬ માં ફેલ કરવામાં આવી છે .?? તેનુ કારણો ધણાં છે????એ પ્રજાજનો મુખે થી સાભળવા મળી હતી અંડરગ્રાઉન્ડ ગટર યોજના થી અત્યારે ૬ દરવાજા ની અંદર અંડરગ્રાઉન્ડ ગટર નાં ઢાંકણા તૂટી ગયા છે ધણી જગ્યાઓએ ગટર યોજના થી રોડ પર ખાટા પડયા છે . અને ધીમે ધીમે અંડરગ્રાઉન્ડ ગટર યોજના રોડ બેસવા લાગ્યો છે. આને કારણે વડનગર ધરો માં મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે મેલેરિયા ટાઈફોઈડ કોલેરા જેવા રોગ થશે ખુલ્લી ગટરો ને કારણે કોઈ પણ રોગ ચાળો થતો ના હતો પરંતુ વડનગર ઐતિહાસિક પૌરાણિક નગરી હવે રહી નથી કારણકે વરસાદ પડે ત્યારે પાણી ખુલ્લી ગટર હતી તેમાં વહી ને પાણી જતું રહેતું હતું દસ જ મિનિટમાં પાણી જોવા ના મળતુ હતું પણ અત્યારે આ ખુલ્લી ગટરો બંધ કરવામાં આવી છે તે ના કારણે વરસાદ પડે ત્યારે પાણી પણ ‌હવે નગર થી પાણી જતું નથી તો જે જુની ગટર ચાલુ કરવા માટે પ્રજાજનો માંગ ઉઠી રહી છે તો વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન માં થી બહાર નીકળશે ખરાં????


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.