હદયરોગનો હુમલો વિષય પર IMA રાજકોટથી શરૂ કરશે જાગૃતિ અભિયાન - At This Time

હદયરોગનો હુમલો વિષય પર IMA રાજકોટથી શરૂ કરશે જાગૃતિ અભિયાન


હદયરોગ અંગે પદ્મશ્રી ડો.તેજસ પટેલ રવિવારે આપશે માર્ગદર્શન

નાની ઉંમરમાં હદયરોગના હુમલાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે IMA દ્વારા રવિવારે જાગૃતિ સેમિનારનુ આયોજન કરાયુ છે જેમાં પદ્મશ્રી ડો. તેજસ પટેલ માર્ગદર્શન આપશે. સેમિનારમાં હૃદયની રચના, કાર્યપધ્ધતિ તથા વિવિધ રોગોની વીડિયો દ્વારા સચોટ સમજ આપવામાં આવશે તેમજ હૃદયરોગ સંબંધી સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરીરમાં કોઈ પણ અન્ય ઓર્ગનમાં તકલીફ આવે તો તે સીધી અસર હ્રદય પર પડી શકે છે જેથી કાર્ડિયાક અરેસ્ટ આવે સહિતની માહિતી પ્રેઝેન્ટેશનથી લોકોને સમજાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.