બોટાદના લાઠીદડમાં થયેલી ચોરીમાં 2 આરોપીના રિમાન્ડ મંજુર કરાયા
બોટાદના લાઠીદડમાં થયેલી ચોરીમાં 2 આરોપીના રિમાન્ડ મંજુર કરાયા
બોટાદના લાઠીદડ ગામે રોજ રાત્રિના સમયે રાજેશભાઇ કોડિયાના બંધ મકાનમાં ચાર તસ્કરો ત્રાટક્યા હતા.જેમા રોકડ રૂપિયા 47 હજારની ચોરી કરી ફરાર થવા જતાં પડોશીઓ જાગી જતાં 2 ચોરોને વિસ્તારના લોકોએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા હતા.ત્યારબાદ પોલીસે બંન્ને આરોપીને ઝડપી તેમના વિરૂદ્ધ ગુનો નોંધી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતાં પકડાયેલા બંન્ને આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.