ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અનુક્રમે 81.71 ટકા મૂલ્યાંકન સાથે મોખરે
ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અનુક્રમે 81.71 ટકા મૂલ્યાંકન સાથે મોખરે
જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના નેતૃત્વમાં બોટાદ જિલ્લાએ વિવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે.ત્યારે બોટાદ જિલ્લામાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા બાહેંધરીના ધોરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલીટી અશ્યોરન્સ મેડીકલ ઓફિસર ડૉ.બી.કે.વાગડિયાની આગેવાની હેઠળ ગઢડાના ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ગુણવત્તાના ધોરણો સર કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.