નમો કબડી પ્રતિયોગીતા અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા વચ્ચે યોજાઈ કબ્બડી સ્પર્ધા - At This Time

નમો કબડી પ્રતિયોગીતા અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા વચ્ચે યોજાઈ કબ્બડી સ્પર્ધા


નમો કબડી પ્રતિયોગીતા અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા વચ્ચે યોજાઈ કબ્બડી સ્પર્ધા

પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન કબડી સ્પર્ધા અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા વચ્ચે કબડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લા કિસાન મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને કબડી સ્પર્ધાના જિલ્લા સહ ઇન્ચાર્જ વિક્રમભાઈ માધાભાઈ ઠાકોર, લોદરા ગામ સરપંચ પ્રદીપભાઇ ઠાકોર, હિરાભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.યોજાયેલ કબ્બડી સ્પર્ધામાં રાધનપુર અને સાંતલપુર વચ્ચે સ્પર્ધામાં સાંતલપુર તાલુકાની ટીમ વિજેતા થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.