બોટાદ પોલીસ દ્વારા આમ નાગરિકો સાથે ગેરવર્તણૂક તેમજ અત્યાચાર કરવામાં આવે તો ૧૦૦/૧૧૨ ઉપર ફરિયાદ કરી શકશે
બોટાદ પોલીસ દ્વારા આમ નાગરિકો સાથે ગેરવર્તણૂક તેમજ અત્યાચાર કરવામાં આવે તો ૧૦૦/૧૧૨ ઉપર ફરિયાદ કરી શકશે
નાગરિકો ઉપર થતા અત્યાચારો કે પછી કોઈ ઘટનાઓને લઈને તાત્કાલિક પોલીસની મદદની જરૂર હોય ત્યારે નાગરિકો પોલીસે જાહેર કરેલા ૧૦૦/૧૧૨ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ મેળવતા હોય છે પરંતુ હવે પોલીસ દ્વારા કોઈ નાગરિકો ઉપર અત્યાચાર કે ગેરવર્તણૂક કે હેરાનગતિ કરાશે તો આવા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ નાગરિકોને પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ દ્વારા ૧૦૦/૧૧૨ હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે તે જ નંબર પર ફરિયાદ થશે બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો સાથે ગેરવર્તણૂક તેમજ અત્યાચાર કરવામાં આવતો હોય તો તાત્કાલિક ૧૦૦/૧૧૨ ઉપસ્થિતિ ફરિયાદ કરી શકશે આમ નાગરિકો દ્વારા પોલીસ મદદ મેળવવા માટે કે ફરિયાદ કરવા માટે ૧૦૦/૧૧૨ નંબર ડાયલ કરીને મદદ મેળવવામાં આવતી હતી અને કરેલી ફરિયાદનું નિરાકરણ કરવામાં આવતું હતું પરંતુ ૧ ડિસેમ્બર ૨૦૨૩ થી પોલીસ દ્વારા આમ નાગરિકો સાથે ગેરવર્તણૂક તેમજ અત્યાચાર કરવામાં આવે તો તે સંબંધે પણ ૧૦૦/૧૧૨ ઉપર ફરિયાદ કરી શકાશે આમ નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનુ Disitrict police complaint Autho rities (DCPA) દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે તેની તમામ જાહેર જનતા એક નોંધ લેવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ છે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.