વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાલાસિનોર તાલુકાના દેવ મુકામે રથ ના વધામણા કરવામાં આવ્યા
આજે બાલાસિનોર તાલુકાના દેવ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવી પહોંચ્યો હતો જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમ જ આપવા પાત્ર તમામ નાગરિકોને ઘરે બેઠા લાભ પહોંચાડવાનો છે જેમાં રથને આવકારવા બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, , જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ના પ્રતિનિધિ પુરુષોત્તમભાઈ ઠાકોર, દેવ ગ્રામ પંચાયતના સરપંચ જવાનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ પિનાકીનભાઈ શુકલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ સોલંકી, મહીસાગર જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી, સાહેબ મામલતદાર, સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ઉદ્દેશ સેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સરકાર પ્રયાસ કર્યો છે
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.