બોટાદ જિલ્લાના કાળુભાર સિંચાઈ ડેમમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર
બોટાદ જિલ્લાના કાળુભાર સિંચાઈ ડેમમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર
બોટાદ જિલ્લાના કાળુભાર સિંચાઈ ડેમમાં આજે ચીરોડા ગામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.છેલ્લા એક મહિનામાં ત્રીજો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાય છે.ગઢડા નગરપાલિકાની ટીમને જાણ થતા રેસ્ક્યુ ટીમ કાળુભાર સિંચાઈ ડેમ ખાતે પહોંચી હતી અને વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યો હતો.આશરે ઉં.વ.90 છે. અને નામ કમળાબેન કલ્યાણભાઈ અને અને જ્ઞાતિએ હિન્દુ વાળદ સમાજનાછે.સાડીના છેડા સાથે નાના નાના પથ્થર બાંધેલા હતા એટલે હત્યા કે આત્મહત્યા છે એ તો તે પોસ્ટમોર્ટમ બાદ ખ્યાલ આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.