માળીયા હાટીના તાલુકા માં ભાજપ અને આપ ભાઈ ભાઈ
માળીયાહાટીનામા મામલતદાર કચેરી ખાતે લોકોએ મચાવ્યો હોબાળો
ભાજપ અને આપ ભાઈ ભાઈ થતા ભાજપ માં રાજકીય માહોલ ગરમાયો
ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યોકરો માં હાસ્ય નું કુટુહુલ સર્જાયું
રસ્તો ખુલ્લો કરવા બાબતે મચાવ્યો હોબાળો
માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગામનાં સરપંચ સહીત મામલતદાર કચેરીમાં પહોંચી મચાવ્યો હોબાળો જ્યારે તેમનાં સમર્થનમાં માળીયાહાટીનાના આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર તેમજ અમરાપુર જૂથના સરપંચ ભયલુ ભાઈ સહીતના લોકોએ નાયબ મામલતદારને કરીયા સણસણતા સવાલો
ઘણાં સમયથી રસ્તો બંધ હોય ખોલાવવા બાબતે અવાર નવાર રજુઆત કરવામાં આવીહોવાછતા તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહી નહીં કરતાં આખરે લોકો માળીયાહાટીના મામલતદાર કચેરીમાં દવા સાથે આત્મહત્યા કરવાની ચીમકી આપતા માળીયાહાટીના પોલીસ ઘટનાસ્થળે દોડી
વહીવટી તંત્ર દ્વારા પોલીસ બોલાવી આગળની વધુ તપાસ શરૂ કરાઇ છે
બાઈટ પિયુષ પરમાર
આમ આદમી પાર્ટીના આગેવાન
બાઈટ ભયલું ભાઈ
સરપંચ અમરાપુર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.