પડવદર ગામે કમોસમી વરસાદથી ઈંટોનો વ્યવસાય મુશ્કેલીમાં
પડવદર ગામે કમોસમી વરસાદથી ઈંટોનો વ્યવસાય મુશ્કેલીમાં
પડવદર ગામે કમોસમી વરસાદના કારણે ઈંટોબનાવવાનું કાચું મટીરીયલ પાણીમાં પલળી ગયુંછે.આખા વર્ષની કમાણી પાણીમાં ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જેથી ઈંટોના વ્યવસાય કરતા લોકો દયનીય સ્થિતિ માં મુકાયાછે. ત્યારે તાત્કાલિકઅસરથી સરકાર દ્વારાકંઈક સહાય આપે તેવી માગ કરી રહ્યાં છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતો સાથે ઈંટોનો વ્યવસાય કરતા લોકો પણમુશ્કેલીમાં મુકાયા છે.ગઢડા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠા પર કાચું મટીરીયલ પલળી ગયું અને વ્યાપક પ્રમાણમાં નુકશાનથયાનું સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.