દામનગરના કિશોભાઈ ભટ્ટની અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક.
દામનગરના કિશોભાઈ ભટ્ટની અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક. દામનગર નગરપાલિકાના પૂર્વ સભ્ય અને દામનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ વી. ભટ્ટની અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થતાં,દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ( અતુલ શુક્લ.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.