સાળંગપુર મંદિરના પાર્કિંગ મળેલી બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકીને પરત માંગવા માટે દિન-૬૦માં કરી શકે છે દાવો - At This Time

સાળંગપુર મંદિરના પાર્કિંગ મળેલી બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકીને પરત માંગવા માટે દિન-૬૦માં કરી શકે છે દાવો


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મંદિર ૧૭૫ શતાબ્દી મહોત્સવના પાર્કિંગ ખાતેથી બાળકી મળી આવી હતી. જે અંગે માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકીને પરત માંગવા માટે દિન-૬૦ માં દાવો કરી શકે છે. ત્યારબાદ જુવેનાઈલ જસ્ટિસ-એક્ટ ૨૦૧૫ની કલમ-૩૮ મુજબ બાળકીની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.