બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ સોનલબેન માટે પ્રકાશનું કિરણ બન્યું
બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ સોનલબેન માટે પ્રકાશનું કિરણ બન્યું
બોટાદમાં રહેતા દિવ્યાંગ સોનલબેન પરમાર સામાન્ય પરિવારમાંથી આવે છે,તેમને હંમેશા આર્થિક પ્રશ્ન સતાવતો હતો.પરંતુ સોનલબેનની ચિંતા સરકારશ્રીએ દૂર કરી છે.100 ટકા અંધત્વ ધરાવતા સોનલબેન માટે પ્રકાશનું કિરણ બન્યું બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ.અહીં કર્મયોગીઓ દ્વારા તેમને સંત સુરદાસ યોજના,દિવ્યાંગ સાધન સહાય યોજના,બસ પાસ યોજના સહિતની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોનલબેનના પતિએ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા અને તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતો શરૂ થઈ ગયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.