લીંબોડા ગામ ખાતે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન - At This Time

લીંબોડા ગામ ખાતે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન


લીંબોડા ગામ ખાતે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન

બોટાદ જિલ્લાના લીંબોડા ગામ રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જેઓ બોટાદ જિલ્લામાં 3. 5 વર્ષથી સર્વજ્ઞાતિ સેવા કરી રહ્યાં છે આ ગૃપ દ્વારા સિધા દર્દીના સંર્પકમાં રહીને દર્દીઓ સુધી 2500+ થી વધારે લોહી પોહચડેલ છે અને આજે ગ્રુપ દ્વારા પ્રથમ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં લીંબોડા ગામ અને આજુબાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરીને 100+ થી પણ વધારે બોટલ રક્તદાન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.