નાગનેશની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય સમિતિના ચેરમેન - At This Time

નાગનેશની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય સમિતિના ચેરમેન


નાગનેશની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય સમિતિના ચેરમેન

બોટાદ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ ખાતે નાગનેશ ગ્રામ પંચાયતના સરપંચને સાથે રાખીને આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ફરજ પરના સ્ટાફને જરૂરી સૂચનાઆપી અને ધટતા સ્ટાફ અને માહિતી મેળવી હતી કેશુભાઈ પંચાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કટતા સ્ટાફ વિશે લાગતા ઓળખતા અધિકારીને ધ્યાન દોરીસ તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.