બરવાળા નગરપાલિકા વેરા વધારાના વિરોધમાં યોજાઈ મહત્ત્વની બેઠક.
નગરપાલિકા દ્વારા તોતીંગ વેરો વધારાના વિરોધમાં બરવાળા બંધનું આપ્યું એલાન.
બરવાળા શાક માર્કેટ પાસે વેપારીઓ અને નાગરીક સમીતીની યોજાઈ હતી બેઠક.
બરવાળા વેપારી મહામંડળ અને નાગરીક સમીતી દ્વારા બુધવારથી બરવાળા બંધનું આપ્યું એલાન.
તાત્કાલિક વેરો વધારો પાછો નહિ ખેંચાય તો બુધવારથી અચોક્કસ મુદતે બરવાળા બંધ રાખવાનો કરાયો નિર્ણય.
બરવાળા ખાતે યોજાયેલ વેરો વધારાના વિરોધમાં યોજાયેલ બેઠકમાં વેપારીઓ અને નાગરીક સમીતીના સભ્યો મોટી સંખ્યામાં રહ્યા હાજર.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.