વડનગર ખરવાડવાળી અંબાજી માતા એ આસો સુદ પૂર્ણિમા ના દિવસ યજ્ઞ મહોત્સવ ઉજવાયો
વડનગર ખરવાડવાળી અંબાજી માતા એ આસો સુદ પૂર્ણિમા ના દિવસ યજ્ઞ મહોત્સવ ઉજવાયો
ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર સિવિલ હોસ્પિટલ પાછળ આવેલુ છે શ્રી ખરવાડ માતાજી ના મંદિરે આસો સુદ પૂર્ણિમા ના દિવસે માતાજી ના મંદિરે આસો સુદ પૂર્ણિમા ના દિવસે યજ્ઞ આયોજન કરવામાં હતું તેમાં વડનગર જુનું પૌરાણિક મંદિર છે. આ વર્ષે પણ યજ્ઞ નું આયોજન કર્યું હતું તેમાં વડનગર પાટીદાર સમાજ ના લાખવા પરીવાર ની કુળ દેવી છે તેવું સાંભળ્યું હતું અને પાટીદાર સમાજ ના લોકો એ મંત્ર જાપ, ભજન, આનંદ નો ગરબો,અને ધાર્મિક પ્રવૃત્તિઓ તથા હોમયજ્ઞ પણ થાય છે.
આ પ્રસંગે નવચંડી યજ્ઞ સહાયક દાતાશ્રી ભાજન પ્રસાદી ધીરજલાલ કચરાલાલ લખવા, મધ્યાહન ફરાર ઉપેન્દ્ર ભાઈ. વાડીલાલ ખત્રી પ્રતિવર્ષ,મંડપ-માઈક જયંતિ ભાઈ શંભુ ભાઈ યોગી, હવન -ફૂલહાર ગોપાલભાઈ કાંતિભાઈ ભગત,હોમ -હવન -ધી શંકરભાઈ ઝીણાલાલ ચાંપવાળા,ચા- પાણી રાજેન્દ્ર ભાઈ મંગળદાસ લાખવા ,ભૂ- દેવ ની દક્ષિણા રાકેશભાઈ દશરથલાલ પટેલ, દેવેન્દ્રભાઈ આત્મારામ લાખવા, રાજુભાઇ બાબુલાલ કચ્છી,બાર માસિક ફૂલ હાર તુલસીભાઈ દેવશીભાઈ કચ્છી પ્રતિવર્ષ ,હવન કુંડ દાતા રાજ અનિલભાઈ બારોટ, પાંચ વર્ષ માટે પ્રતિવર્ષ સારું ધી લીલાવતી બેન વિઠ્ઠલભાઈ માઢીયા હસ્તે બીપીનભાઈ, અને ૨૦૨૪ ના ભઓજનદઆતઆ શ્રી જયેશભાઈ ભોગીલાલ કોયા જેવા દાતાશ્રી વરસાદ વરસ્યો છે અને આ ખરવાડવાળી માતાજી અંતરમન થી પ્રાર્થના કરશો તો દરેક માઈ ભક્તો હ્રદય પૂર્વક પ્રાર્થના સાંભળશે અને ધાર્મિક આધ્યાત્મિકતા નો ઉદય થાય છે. જેમ અંબાજી માં યંત્ર ની પૂજા થાય છે તેવું આ ખરવાડવાળી માતાજી ના ગોખ માં યંત્રની પૂજા થાય છે. દરેક માઈ ભક્તો આ મંદિર ના દર્શન પધારો અને મંદિર ના પરિસર માં શાંત ચિત્તે બેસો તો પરમ શક્તિ ને ઓળખી શકાય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.