મા.DGP વિકાસ સહાય અને અમદાવાદમાં નવા પોલીસ કમિશ્નર ની નિમણુંક બાદ દારૂના વેપલા કરતાં બૂટલેગરો માં SMC, PCB અને ક્રાઇમ બ્રાન્ચ નો ખોફ. - At This Time

મા.DGP વિકાસ સહાય અને અમદાવાદમાં નવા પોલીસ કમિશ્નર ની નિમણુંક બાદ દારૂના વેપલા કરતાં બૂટલેગરો માં SMC, PCB અને ક્રાઇમ બ્રાન્ચ નો ખોફ.


તારીખ ૨૬ ઑક્ટોબર ૨૦૨૩ ના રોજ વટવા GIDC પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારુની બોટલો તેમજ ટીન બીયર મળી નંગ-૯૬ કિ.રુ.૩૫.૬૪૦/- મળી કુલ રુપિયા ૨,૨૫,૬૪૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી પી.સી.બી ની ટીમ.”

મા.પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમા પ્રોહી જુગારની પ્રવૃતિ અટકાવવા સારુ સુચના આપેલ જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર એમ.સી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ આજ રોજ સ્ટાફના પો.સબ.ઈન્સ. બી.આર. ક્રિશ્ચીયન, પો.સબ.ઈન્સ.વી.જી.ડાભી તથા મસઈ મહંમદ યુનુસ અસગરઅલી બ.ન. ૮૨૧૯, મ.સ.ઈ.ચેતનકુમાર હિતેષભાઈ બ.ન.૧૩૫૩૮, અ.હે.કો.મહાવીરસિંહ બળવંતસિંહ બ.ન.૪૬૧૧ અહેકો.સુખદેવસિંહ લાખુભાઈ બન.૮૨૮૧, અ.હે.કો વિજેન્દ્ર ભંવરલાલ બન.૪૧૪૩, અહે.કો.પરામસિહ ભગવાનભાઈ બ.ન.૪૫૭૪, અ.હે.કો. જ્યપાલસિંહ વિજયસિંહ બન.૩૭૬૯, અ.હે.કો. મનહરસિહ નહારસિહ બ.ન.૩૭૬૧, અ.હે.કો ધર્મેન્દ્રસિહ હરિશયન્દ્રસિંહ બ.ન. ૩૯૩૭, અ.પો.કો.મહિપતસિંહ ઉદેસિંહ બ.ન.૯૯૧૮, અ.પો.કો.વિજય અજ્મલભાઈ બન.૮૦૦૩ તથા અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમા હતા. દરમ્યાન અ.હે.કો.વિજેન્દ્ર ભંવરલાલ તથા અ.હે.કો.મહાવીરસિંહ નહારસિંહ નાઓને સંયુક્ત રીતે મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે વટવા GIDC ફેસ નંબર ૧ પુષ્મ એન્ડ પુષ્પક એસ્ટેટ ની વચ્ચે આવેલ જગ્યા ખાતે રેઈડ કરી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુ ની બોટલો તથા ટીન બીયર મળી કુલ્લે નંગ ૬ કિ.રુ. ૩૫,૬૪૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ્લે રુપિયા ૨,૨૫૬૪૦-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી લઈ તેની તથા અન્ય વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી વટવા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ખાતે પાર્ટ સી ૧૧૧૯૧૦૧૯૨૩૦૮૧૦/૨૦૨૩ પ્રોહિ એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(૧)(બી),૮૧,૯૮(૨) મુજ્બ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે,

પકડાયેલ આરોપી :- (૧) ઉગ્રસેનસીંગ ઉર્ફે અજ્ય રવિકરણસીંગ રાજપુત રહે.બી-૧૦૩, ટંકાર રેસીડેન્સી મારુતી રેસીડેન્સી પાસે વટવા,અમદાવાદ,

નહીં પકડાયેલ આરોપી :-
(૧) ભનલાલ બિશ્નોઈ રહે.સાંચોર રાજસ્થાન

ગુનાની જગ્યા : વટવા

પકડાયેલ મુદામાલ :-

GIDC ફેસ નંબર ૧ પુષ્મ એન્ડ પુષ્પક એસ્ટેટની વચ્ચે આવેલ જ્ગ્યા ખાતે

(૧) પરપ્રાંત ની વિદેશી દારુની બોટલો, બીયર ના ટીન મળી કુલ્લે નંગ ૯૬ કિ.રુ.૩૫૬૪૦/-

(૨) મો.ફોન નંગ ૧ કિ.રુ.૧૦,૦૦૦,

(૩) હોન્ડા સિવીક કાર નંબર GJ-01-HN-8001 કિ.રુ.૧૫૦,૦૦૦/-,

(૪) સુઝુકી એકસેસ નંબર GJ-27-DA-72 61 કિ.રુ.૩૦,૦૦૦/- મળી કુલ્લે રુપિયા રુપિયા ૨,૨૫,૬૪૦ ની મત્તાનો મુદામાલ કાયદેસર ની કાર્યવાહી કરી કબ્જે કરેલ છે,

છેલ્લા ૪ થી ૬ મહિનામાં અવાર નવાર SMC ની ટીમ, PCB ની ટીમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્ત રાહે પ્રોહિબેશન ની અનેક નાની મોટી સફળ રેડ કરવામાં આવી છે જે નોંધનીય છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.