ધંધુકા ના પ્લોટ વિસ્તારના સથવારા સોસાયટી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
ધંધુકા ના પ્લોટ વિસ્તારના સથવારા સોસાયટી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના પ્લોટ વિસ્તારના સથવારા સોસાયટી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું તથા 108 દીપ પ્રાગટય કરવામાં આવ્યું જેમાં સમસ્ત સનાતન ધર્મ પ્રેમી ધ્વારા મોટી સંખ્યા પૂજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સથવારા સમાજ ના વિવિધ આગેવાનો દ્વારા સ્નેહમિલન દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અંધશ્રદ્ધાઓ અને વ્યસનોને તરછોડીને શિક્ષણ તરફ આગળ વધવા માટે આહવન કર્યું હતું. હાલનો યુગ એ ૨૧મી સદીનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે દરેક સમાજમાં પણ આ ક્ષેત્રે પૂરેપૂરી પ્રગતિ થાય તે માટે મહાનુભાવો દ્વારા ધંધુકા ના સથવારા સોસાયટી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન તથા 108 દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું
દશેરાનો તહેવાર એટલે ભગવાન રામનો વિજય ઉત્સવ અને રાવણના અહંકારનો સર્વનાશ માટેનો દિવસ ગણવામાં આવે છે. જેમ ભગવાન રામને સાથે સદગુણોથી વિજય પ્રાપ્ત થયો હતો. તેમ સમાજમાં પણ માં સાત્વિક ગુણો વિકસે અને સમાજના સર્વ પરિવારોનું ભલું થાય તેવા શુભ આશીર્વચનો પણ પાઠવવામાં આવ્યા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.