તહેવારોને લઇ ચેકીંગ ઝુંબેશ સઘન બનાવાઇ બોટાદ માંથી ફુડ વિભાગ દ્વારા ખાદ્યચીજો ૧૨ નમૂના લેવાયા
તહેવારોને લઇ ચેકીંગ ઝુંબેશ સઘન બનાવાઇ બોટાદ માંથી ફુડ વિભાગ દ્વારા ખાદ્યચીજો ૧૨ નમૂના લેવાયા
આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળી રહે તે હેતુ સાથેવિવિધ એકમો પરથી લીધેલ સેમ્પલ લેબ ટેસ્ટીંગ માટે રવાના
તહેવારોને લઇ ચેકીંગ ઝુંબેશ સઘન બનાવાઇ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બોટાદ દ્વારા દશેરાના તહેવાર નિમિતે ખાદ્યચીજોના ફોર્મલ નમુના ફરસાણ-૨,મીઠાઈ-૨ તથા સર્વેલન્સ નમુના ફરસાણ-૪,મીઠાઈ-૩,ચટણી-૧,એમ કુલ-૧૨ નમૂના સેમ્પલ લેવાયા લોકોના આરોગ્યપ્રદ ખોરાક મળે અને ભેળસેળ અટકાવવા જિલ્લા ફુડ વિભાગ કાર્યરત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.