સિવિલમાં નોકરી માટે બે નર્સે 4 લાખની લાંચ માગી - At This Time

સિવિલમાં નોકરી માટે બે નર્સે 4 લાખની લાંચ માગી


ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સ સામે ગુનોએકતરફ ગાંધીનગર સિવિલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એડમિશન મામલે 83 લાખની છેતરપિંડીનો મામલો ચર્ચામાં છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપીને બે નર્સે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર લાંચ રૂશ્વત બ્યુરોએ લાંચ માંગનાર આ બંને નર્સ સામે ગુનો દાખલ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.